Home > User Videos > ત્રીજી વાર પ્રેગ્નન્ટ છે આ ૩૧૭ કિલોની મહિલા, એક સમયે આટલો હતો ખોરાક

User Videos

ત્રીજી વાર પ્રેગ્નન્ટ છે આ ૩૧૭ કિલોની મહિલા, એક સમયે આટલો હતો ખોરાક

અમેરિકાના ટેક્સાસમાં આજકાલ આ મહિલા ભારે ચર્ચામાં છે, પોતાની બે કસુવાવડના  કરૂણ અનુભવ બાદ  હવે તે પોતાની  જીવનશૈલીને બદલવાની જહેમત ઉઠાવી રહી છે  
એક સમયે વિશ્વની સહુથી ફેટ મહિલા બનવાની ખ્વાહીશ રાખતી મોનિકા  હવે પોતાના સંતાન માટે સંપૂર્ણ ફિટ બનવા માગે છે,, મોનિકા રિલે જે ત્રીજી વાર ગર્ભવતી થવા જઈ  
રહી છે,જેને સહુથી વધુ આતુરતા હોય તો તેના આ ભારેખમ શરીરના ઉતરવાની છે છે.મોનિકા, જેને અત્યારે  15 અઠવાડિયાનો ગર્ભ છે, હવે તે તેના વજનને વધુમાં વધુ ઘટાડવા
સતત પ્રયત્નમાં છે , અને આ પ્રયત્નના ભાગરૂપે તેણે પહેલા જ 10 અઠવાડિયામાં 88 કિલોથી વધુ વજન ઘડી પણ નાખ્યું છે , તેને 222 કિલોગ્રામ સુધી લઈ જવામાં સફળ થઇ
છે ,એક સમયે તે દુનિયાની ફેટેસ્ટ મહિલા બનવા માગતી હતી,ને ત્યારે તે રોજનો ૧૦૦૦૦ કૅલરિ લેતી હતી જેના ઉપર હવે જોકે તેણે કાબૂ મેળવી લીધો છે, અને હવે રોજના ૨૦૦૦
કૅલરિ સુધી પહોંચી ગઈ છે. તેનો ઉત્સાહ વધારવા માટે સતત તેનો બોયફ્રેન્ડ  સીડ પણ હાજર જ હોય ,એક સમયે તે ખાવામાં ઓછામાં ઓછા છ બિસ્કિટ, મોટો  બાઉલ ભરીને  
અનાજ , બે વેઇટ ગેઇન શેક, ચાર મેક્ચીક્ન સેન્ડવીચ, ચાર ડબલ ચીઝ બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ, 30 ચીકન નગેત્ઝ , ચીઝ, આઈસ્ક્રીમ લેતી હતી
 
Jun 15, 2017, 12:46 PM IST 4,213 Views