Home > User Videos > બાળકોની રૂમમાં લગાવ્યા CCTV, અડધી રાત્રે કેપ્ચર થઈ આ હરકત

User Videos

બાળકોની રૂમમાં લગાવ્યા CCTV, અડધી રાત્રે કેપ્ચર થઈ આ હરકત

જુડવા બાળકોને સાચવવા કેટલા અઘરા છે, તે આ વીડિયો જોઈને કહી શકાય. ન્યૂજર્સીમાં રહેતી ચેલ્સીયા એલ્ડર્સે તેના જુડવા બાળકોની હરકતને બેબી કેમમાં કેપ્ચર કરી છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, બન્ને બાળકો બેડમાં ધિંગામસ્તી કરી રહ્યા છે. થોડી વાર બાદ એક પછી એક એમ બન્ને બેડ કૂદી જાય છે. જાણે આ બંને માસ્ટર ભાગવાનો પ્લાન ન ઘડી રહ્યા હોય. ગ્રેયસન અને જુદાહ નામના આ લિટલ ચેમ્પનો વીડિયો યુટ્યુબ પર વાયરલ થઈ રહ્યો છે.  ક્લિપમાં બંનેની ધ ગ્રેટ એસ્કેપ કહાની રજુ થઈ રહી છે. 
Jun 15, 2017, 21:04 PM IST 42,731 Views

Latest Videos